હોમ લોન માટે અમને મિસ્ડ કોલ કરો 80-55-600-700
વ્યાજબી દરે હોમ લોન

અમે અર્ધ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોમ લોન પ્રદાન કરીએ છીએ

લાગુ કરો

અમારું ધ્યેય

અમારું ધ્યેય ભારતની સૌથી શ્રેષ્ઠ ગ્રાહકલક્ષી, ઉચ્ચ ટેક્નોલોજી સાથે, નિર્ધારિત પ્રક્રિયા સંચાલિત અને અમારા ગ્રાહકોને ઝડપથી અને આસાનીથી કિફાયતી દરે અમારા દ્વારા લોન ઉપલબ્ધ કરાવી તેમનું ઘર બનાવવાનું અને વ્યવસાય કરવાનું સપનું સાકાર કરવા સક્ષમ બનાવવાનું અને સાથે જ અનુસાશિત કોર્પોરેટ વહીવટ જાળવી રાખી સહેલાઇથી ઉપલબ્ધ હાઉસિંગ ફાઇનાન્સ કંપની બનવાનું છે

અમારા મૂલ્યો/નીતિઓ

 • પ્રમાણિકતા

  અમારા માટે પ્રમાણિકતા એ સત્યનિષ્ઠ, વ્યાજબી અને નૈતિક બનવા માટેનો એક નિર્ધાર છે. અને એ સૂચવે છે કે જો અમને લાભકારી ન હોય તો પણ અમે સત્ય કહેવામાં માનીએ છીએ

 • એકરાગીતા (એકતા – સંકલન)

  અમે એકરાગીતા અને સંકલનના ગુણોને સૌથી વધુ મહત્વ આપીએ છીએ કારણ કે, જે સંસ્થામાં સુપરવાઇઝર અને કર્મચારીઓ સંકલન રહીને કામ કરતાં હોય તે જ સંસ્થા સફળ, મજબૂત અને બીજામાં પણ જરૂરી નેતૃત્વના ગુણો વિકસાવી શકે છે.

 • પારદર્શિતા

  અમારે માટે પારદર્શિતાનો અર્થ છે અધિકૃતતા એટલે કે અમારી આંતરિક અને બાહ્ય ગતિવિધિઓ- અમારા ગ્રાહકો, હિતધારકો અને સમાજ સાથે એકસમાન રીતે કરવામાં આવે છે

 • શ્રેષ્ઠતા

  અમે સરળ, સુલભ અને સુસંગત નિરાકરણો મારફત ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં મૂલ્યો પૂરા પાડવા માટે પ્રતિબધ્ધ છીએ.

નેતૃત્વ

શ્રી અશોક પટણી
ચેરમેન

રાજસ્થાન અને આજુબાજુના રાજ્યોમાં શ્રી અશોક પટણી, નિવૃત અધ્યક્ષ, આર.કે. જૂથ, દૂરદર્શિતા, ઉચ્ચ ધોરણો ( લક્ષ્યો) અને શ્રેષ્ઠતાની ભાવનાનો આગ્રહ રાખે છે. તેઓ વંડર હોમ ફાઇનાન્સ કરતાં વધુ બીજે ક્યાંય ઉપલબ્ધ ન થઈ શકે તેવી સૌથી વધુ વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત ગૃહ ફાઇનાન્સ સેવા ભારતીયોને ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી વધુ ને વધુ ભારતીયો મહત્તમ સરળ પ્રક્રિયા અને શ્રેષ્ઠ સેવાની ઉપલબ્ધતાથી ઘરના ગૌરવપૂર્ણ માલિકો બને. શ્રી પટણીનું સ્વપ્ન વંડર હોમ ફાઇનાન્સની પ્રતિષ્ઠા બાકીની અન્ય ગ્રુપ કંપનીઓ સમાન સ્થાપિત કરવાનું, આ પ્રકારની શ્રેણીમાં કંપનીને અગ્રેસર બનાવવાનું અને એક ઉદાહરણરૂપ કોર્પોરેટ કંપની બનાવવાનું છે. એક નેતા, એક પહેલકર્તા અને સ્વપ્નદ્રષ્ટા, શ્રી પટણીએ તેમની રાજસ્થાનમાં અત્યંત નાના પાયે કરેલ શરૂઆતથી આરકે ગ્રુપને વિશ્વની અગ્રણી આરસ ( માર્બલ )ની બ્રાન્ડમાં સ્થાન બનાવવા સક્ષમ બનાવ્યું છે, જે વંડર સિમેન્ટની વધતી પ્રતિષ્ઠા સાથે સુસંગત બની રહેલ છે અને હવે વન્ડર હોમ ફાઇનાન્સને દેશમાં અગ્રણી યુવા કંપની તરીકે મોખરે છે, શ્રી પટણીએ ફરી એકવાર ભારતમાં શ્રેષ્ઠ મૂલ્યો સ્થાપવાની મહત્વાકાંક્ષા દર્શાવી છે, જે તેમના મૂળભૂત પ્રમાણિકતા, અખંડિતતા, પારદર્શિતા અને ગુણવત્તાના મૂલ્યોનો પ્રતિસાદ છે.

નેતૃત્વ

મેનેજમેંટ ટીમ

 • મેનેજમેંટ ટીમ
  સંજયસિંગ રાજાવત

  ડિરેક્ટર અને સીઈઓ

 • મેનેજમેંટ ટીમ
  અમિત સરીન

  હેડ – સેલ્સ

 • મેનેજમેંટ ટીમ
  મનોજકુમાર ગુપ્તા

  ક્રેડિટ ( ધિરાણ ) અને રિસ્ક ( જોખમ )

 • મેનેજમેંટ ટીમ
  શંકર શર્મા

  હેડ – ઓપરેશન્સ ( કામગીરી )

 • મેનેજમેંટ ટીમ
  Binod Roy

  Head - Innovation And Technology

 • મેનેજમેંટ ટીમ
  માનસ શ્રીવાસ્તવ

  કંપની સેક્રેટરી

સ્વતંત્ર ડિરેક્ટર

 • મેનેજમેંટ ટીમ
  રમેશ એન.જી.એસ

  એમડી અને સીઇઓ – સ્ટોકહોલ્ડિંગ

 • મેનેજમેંટ ટીમ
  ડી.સી.જૈન

  સીઇઓ - આઇઆઇએફએલ એસેટ રિકન્સ્ટ્રક્શન લિ.

 • મેનેજમેંટ ટીમ
  સંજીવ સહરાવત

 • મેનેજમેંટ ટીમ
  રાગિણી અટલ

મેનેજમેંટ સલાહકાર

 • મેનેજમેંટ ટીમ
  રવિન્દ્રસિંહ મોહનોટ

અમારી યશગાથાનો ભાગ બનો.

અમારી યશગાથાનો ભાગ બનો.

અમે હંમેશા અમારા મિશનમાં જોડાવા માટે યોગ્ય બુધ્ધિધનની શોધમાં હોઈએ છીએ. જો તમે અમારી યશગાથાનો ભાગ બનવા માંગતા હો, તો આજે જ આવેદન કરો

ઉપલબ્ધ નોકરી જુઓ