હોમ લોન માટે અમને મિસ્ડ કોલ કરો 80-55-600-700
હોમ લોન કેલ્ક્યુલેટર

તમારી માસિક હોમ લોનના માસિક ઇએમઆઇની ગણતરી કરો

હમણાં જ અરજી કરો

હોમ લોન કેલ્ક્યુલેટર

હોમ લોન પ્રાપ્ત કરતી વખતે નાણાકીય આયોજનની જરૂરિયાતને અમે સમજીએ છીએ. તમારા કંટાળાજનક કાર્યને સરળ બનાવવા માટે, અહીં કેટલાક ટૂલ્સ છે જે તમને તમારી લોનની પાત્રતા અને માસિક હપ્તાની (ઇએમઆઇ) રકમની ગણતરી કરવામાં મદદ કરશે
  • ઇએમઆઇની ગણતરી
  • લાયકાત માટેની ગણતરી
  • બાકી રકમ તબદીલ કરવા માટેની ગણતરી

ડબ્લ્યુએફએફએલ હોમ લોન ઇએમઆઈ કેલ્ક્યુલેટર તમને લાગુ પડતાં વ્યાજ દર અને ઇએમઆઈની રકમની માહિતી આપી તમને સમજદારીપૂર્વક નિર્ણય લેવાની સલાહ આપે છે. યાદ રાખો કે વ્યાજ દર અને તમારી લોનનો સમયગાળો તમારા ઇએમઆઈને નક્કી કરવા માટેનાં મહત્વપૂર્ણ ઘટકો છે. તમે તમારી હોમ લોન પર કેટલાં ઇએમઆઇ ચૂકવશો તે જાણવા માટે, ડબલ્યુએચએફએલના ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, અને તમારું આયોજન સરળ બનાવો.

  • લોનની રકમ
  • વર્ષ
    Years
  • વ્યાજદર
    %
star
માસિક હપ્તા

વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો (એફએક્યુ)

  • 1વન્ડર હોમ ફાઇનાન્સ હોમ લોન શું છે? +-

    વન્ડર હોમ ફાઇનાન્સમાં, અમે ઓછી અને મધ્યમ આવક ધરાવતા આવાસ-ક્ષેત્રની અનન્ય જરૂરિયાતોને સમજીએ છીએ જ્યાં ગ્રાહકો તેમનું પોતાનું મકાન બનાવવા માટે આતુર હોય છે. મિલકતની ખરીદીને સરળ બનાવવા માટે અમે તમારી દરખાસ્તોની પ્રક્રિયા સ્થાનિક સ્તરે કરીએ છીએ. પ્રતિસ્પર્ધાત્મક હોમ લોનના વ્યાજ દર, બહુવિધ ઉત્પાદનના વિકલ્પો અને સમર્પિત વ્યાવસાયિકોની એક ટીમ, અમારી સેવાઓ તમારા ઘર આંગણે લઈ આવે છે.

  • 2અમારા દ્વારા કયા કયા પ્રકારની હોમ લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે+-

    મિલકતના બાંધકામ અને ખરીદી માટે. મકાન બાંધવાના પ્લોટ ખરીદવા માટે. ફરીથી વેચાણ, નવીનીકરણ / ગૃહ સુધારણા અને હાલના મકાનના વિસ્તરણ માટે. જમા રકમની તબદીલી અને કેટલાક નક્કી કરેલ ધિરાણકર્તાઓ પાસેથી હાલની લોનની ઉપર વધારાની રકમ મેળવવા માટે. વ્યક્તિગત તેમજ વ્યવસાય-હેતુ માટે, હયાત મિલકતની સામે પણ લોન ઉપલબ્ધ કરી શકાય છે.

  • 3લોન માટેની પ્રક્રિયા શું છે?+-

    પગલું 1: કેવાયસી, આવક, મિલકતના ટાઇટલ બાબતના દસ્તાવેજો અને મૂલ્યાંકન માટેના બધા જરૂરી દસ્તાવેજો સાથે લોન એપ્લિકેશન સબમિટ કરો. પગલું 2: તપાસ કરવા માટે, વ્યક્તિગત ચર્ચા અને ટેલિ-ચકાસણી માટે અધિકારીઓએ દ્વારા મુલાકાતો. પગલું 3: આવક, મિલકતના ટાઇટલ બાબતના દસ્તાવેજો અને મૂલ્યાંકન સંબંધિત તમામ બાબતોની ચકાસણી પછી, મંજૂરીનો નિર્ણય લેવામાં આવે છે. પગલું 4: લોનના પ્રકાર પર આધાર રાખીને, વિતરણ માટે બધા જરૂરી દસ્તાવેજોની રજૂઆત અને ચકાસણી પછી લોન રકમનું વિતરણ. તમારી અરજી ઉપર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવે છે તેની ખાતરી કરવા અને ઉચ્ચતમ સ્તરની ગુપ્તતા જાળવવા માટે, બધી મહત્વની આંતરિક પ્રક્રિયાઓ કંપનીની સમર્પિત અને જાણકાર ઇન-હાઉસ ટીમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

  • 4મારે અરજી કઈ રીતે કરવી?+-

    તમારી સંપર્કોની વિગતો અહીં મૂકો અથવા હેલો@wonderhfl.com પર અમને લખો અથવા આપની નજીકની શાખામાં અમારી મુલાકાત લો.

  • 5શું આપના ઉત્પાદનોમાં પૂર્વ-ચુકવણી અથવા આંશિક-ચુકવણીનું સુવિધા ઉપલબ્ધ છે? +-

    હા. તમે નિયત નિયમો અને શરતોને આધિન અને સમય સમય પર એનએચબી દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર, લોન ચૂકવણી કરી શકો છો અથવા તેના ભાગની ચૂકવણી કરી શકો છો.

  • 6હું મહત્તમ કેટલી રકમની લોન મેળવી શકું?+-

    લોનની રકમ આપની આવક અને મિલકતના મૂલ્યાંકનને આધિન છે.

  • 7મારે માટે લોનના સમયગાળા બાબતે કયા વિકલ્પો ઉપલબ્ધ છે? +-

    તમે 5 થી 20 વર્ષ દરમિયાનના સમયગાળાના વિકલ્પો પસંદ કરી શકો છો.

  • 8શું હું બેન્ક ખાતા વગર પણ હોમ લોન મેળવી શકું?+-

    ના, તમારે છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા આવશ્યક છે.

  • 9શું હું મારી લોન ઉપર આવકવેરામાં છૂટ મેળવી શકું?+-

    હા, તમે હાલના ટેક્સ સ્લેબ મુજબ આવકવેરામાંથી છૂટ મેળવી શકો છો.

  • 10હજી પણ કોઈ શંકા છે? +-

    લોન પ્રક્રિયા સંબંધિત પ્રશ્નોના જવાબો મેળવવા માટે, કૃપા કરીને ફોર્મ ભરો અને અમારી ટીમ તમારો સંપર્ક કરશે.

અમે તમને કઈ રીતે મદદ કરી શકીએ?

હોમ લોન મેળવવાની શોધમાં છો?

જો આપને અમારા લોન ઉત્પાદનો બાબતે કોઈ ગૂંચવણ કે પ્રશ્નો હોય તો, નિ:સંકોચ અમારો સંપર્ક કરો. અમારા ગ્રાહક સંપર્ક અધિકારીઓ આપણે સહાય કરવા માટે ફોન કરશે

અમને મિસ્ડ કોલ કરો
80-55-600-700
વોટસએપ કરો
7300-23-8888
અમારી ઓફિસની મુલાકાત લો
શાખાઓનું સ્થળ મેળવો

અરજી કરો

સબમિટ પર ક્લિક કરીને, હું WHFL ને SMS, ઇમેઇલ, WhatsApp દ્વારા મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું.
icici occasion