


અમારી ઉચ્ચ પ્રેરણાત્મક ટીમ સાથે જોડાઓ..

વન્ડર હોમ ફાઇનાન્સ ખાતેનું કાર્યજીવન
વન્ડર હોમ ફાઇનાન્સ ખાતે કામ કરવાનો અર્થ છે, તમારા સૌથી શ્રેષ્ઠ સ્વરૂપને પ્રદર્શિત કરવા અને કઈંક અલગ કરવા માટેની સક્ષમતાની અનુભૂતિ કરવી. અમે સમજીએ છીએ કે દરેક કર્મચારી અલગ દ્રષ્ટિકોણ અને અનુભવો સાથે લઈને આવે છે અને અહીં વન્ડર હોમ ફાઇનાન્સ ખાતે અમે આ તફાવતોને સ્વીકારીએ છીએ અને તેને કિંમતી આંકીએ છીએ. અમે એવું કાર્ય વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ જે નવા વિચારોને, પ્રાયોગિક પધ્ધતિઓને અને સ્વીકૃતિને પ્રોત્સાહન આપે અને પ્રોત્સાહિત કર્મચારીઓને તેમની સાચી સર્જનાત્મક શક્તિઓ દર્શાવવામાં સહકાર આપે છે. અમારો દરેક કર્મચારીને કામ અને ઘર બંને માટેની પ્રતિબધ્ધતાઓ વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે સહકાર અનુભવતો હોવાનું અમે સુનિશ્ચિત કરીએ છીએ. ઓફિસ સિવાયનું બાકીનું સંપૂર્ણ બાહ્ય જીવન દરેકને વધુ સુખી અને તંદુરસ્ત હોવાનું અમે માનીએ છીએ

અમારા મૂલ્યો/નીતિઓ
પ્રમાણિકતા
અમારા માટે પ્રમાણિકતા એ સત્યનિષ્ઠ, વ્યાજબી અને નૈતિક બનવા માટેનો એક નિર્ધાર છે. અને એ સૂચવે છે કે જો અમને લાભકારી ન હોય તો પણ અમે સત્ય કહેવામાં માનીએ છીએ.
એકરાગીતા (એકતા – સંકલન)
અમે એકરાગીતા અને સંકલનના ગુણોને સૌથી વધુ મહત્વ આપીએ છીએ કારણ કે, જે સંસ્થામાં સુપરવાઇઝર અને કર્મચારીઓ સંકલન રહીને કામ કરતાં હોય તે જ સંસ્થા સફળ, મજબૂત અને બીજામાં પણ જરૂરી નેતૃત્વના ગુણો વિકસાવી શકે છે.
પારદર્શિતા
અમારે માટે પારદર્શિતાનો અર્થ છે અધિકૃતતા એટલે કે અમારી આંતરિક અને બાહ્ય ગતિવિધિઓ- અમારા ગ્રાહકો, હિતધારકો અને સમાજ સાથે એકસમાન રીતે કરવામાં આવે છે.
શ્રેષ્ઠતા
અમે સરળ, સુલભ અને સુસંગત નિરાકરણો મારફત ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં મૂલ્યો પૂરા પાડવા માટે પ્રતિબધ્ધ છીએ.
Open Positions
- Relationship Officers / Relationship ManagersMultiple Locations
- Branch ManagerKota / Himmatnagar
- Executive - Tele-Calling, Kannada ExpertJaipur
- Asst Manager- Finance & Accounts (CA)Jaipur