હોમ લોન માટે અમને મિસ્ડ કોલ કરો 80-55-600-700
તમારી નજીકની શાખાઓ શોધો

જયપુર માં હોમ લોન

તમારું રાજ્ય પસંદ કરો
રાજસ્થાન
તમારું શહેર પસંદ કરો
જયપુર

વંડર હોમ ફાઇનાન્સ જયપુર

ઓફિસનો સમય: સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી (સોમવાર-શુક્રવાર). પ્રથમ અને બીજા શનિવારે જાહેર રજાઓ અને રજાઓ

  • જયપુર કલવાર રોડ શાખા

    પહેલો માળ, પટેલ પ્લાઝા, પટેલ નગર, ગોવિંદપુરા, કલવાર રોડ, જયપુર - 302012

  • જયપુર - સી-યોજના શાખા

    209, એક્સિસ મોલ, ભગવાન દાસ રોડ, પંચ બત્તી, સી યોજના, અશોક નગર, જયપુર - 302001

  • જયપુર - અજમેર રોડ શાખા

    1 લી માળ, બિરલા સન્સ ટાવર, (એલિમેન્ટ્સ મોલની નજીક), ટીચર કોલોની, અજમેર રોડ, વૈશાલી નગર, જયપુર - 30321

  • જયપુર - સીકર રોડ શાખા

    બીજો માળ, પ્લોટ નં. ડી 27 (એચ), એક્ઝિક્સ બેંકની ઉપર, રોડ નંબર 3, સીકર રોડ, વીકેઆઇ જયપુર - 302013

  • જયપુર - સાંગાનેર શાખા

    ગ્રાઉન્ડ ફ્લોર, એસ-4, સેક્ટર 5, મહિન્દ્રા ઓટો વર્લ્ડ પાસે, સાંગાનેર, જયપુર - 302033

જયપુર, રાજસ્થાન માં હાઉસિંગ ફાઇનાન્સ

ઘરની ખરીદી તમારી જિંદગીનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. અમે સમજીએ છીએ કે ઘરની ખરીદીની સંપૂર્ણ પ્રક્રિયા માટે ખૂબ જ સમય અને મેહનતની આવશ્યકતા છે. મિલકતોની વધતી જતી કિંમતો સાથે જયપુર જેવા શહેરમાં એક સામાન્ય માણસ માટે આર્થિક રીતે ઘર ખરીદવું મુશ્કેલ બની ગયું છે. પોતાના ગ્રાહકલક્ષી હોમ લોન ઉત્પાદનો દ્વારા વન્ડર હોમ ફાઇનાન્સ, જયપુરનું સૌથી વિશ્વસનીય હોમ લોન સોલ્યુશન પ્રદાતા બની રહ્યું છે. જયપુરમાં ઘણી બેંકો, બિન-સરકારી નાણાકીય સંસ્થાઓ છે જે હોમ લોન આપે છે, પરંતુ તે પૈકી શ્રેષ્ઠ હોમ લોન પ્રદાતા કોણ છે તે પસંદ કરવું ખૂબ જ મુશ્કેલ છે. વન્ડર હોમ ફાઇનાન્સ તમારા સપના અને તમારા પોતાના ઘર ખરીદવાની લાગણીઓને સન્માનિત કરે છે. અમે જયપુરની શ્રેષ્ઠ હોમ ફાઇનાન્સ કંપનીઓમાંની એક છીએ. "હાઉસિંગ ફોર ઓલ" (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના ઉદ્દેશ્યની કલ્પના કરીને અમે ગ્રામ પંચાયત અને સોસાયટી લીઝ પર પણ હોમ લોન પ્રદાન કરીએ છીએ. હાઉસિંગ ફાઇનાન્સના ઘણા વિકલ્પો સાથે, વન્ડર હોમ ફાઇનાન્સ તમને સસ્તા દરે જયપુરમાં હોમ લોન આપે છે. આપને અનુરૂપ પરત ચુકવણીની યોજના અને હંમેશા તત્પર ગ્રાહક સેવા કેન્દ્ર સાથે, વન્ડર હોમ ફાઇનાન્સ તમને જયપુરમાં ઘર બનાવવાના તમારા સ્વપ્નને સાકાર કરવામાં સહાય કરે છે. જો તમે જયપુરમાં હોમ લોન લેવાની વિચારણા કરી રહ્યા છો, તો વધારે વિચારો નહીં, કારણ કે વન્ડર હોમ ફાઇનાન્સ રાજસ્થાનમાં સૌથી વધુ વિશ્વસનીય હોમ લોન પ્રદાતા છે. હોમ લોન ઉપરાંત, અમે જયપુરમાં પ્રોપર્ટી લોન અને બેલેન્સ ટ્રાન્સફર જેવા વિકલ્પો પણ પ્રદાન કરીએ છીએ. અમે તમારી લોન માટેની અરજીની પ્રક્રિયા વહેલી તકે કરવામાં માનીએ છીએ, જેથી તમારા સ્વપ્નાને હવે રાહ જોવાની જરૂર નથી. તમારા નિર્ણય અને રકમની ગણતરીને સરળ બનાવવા માટે, અમારી પાસે ઇએમઆઈ કેલ્ક્યુલેટર, હોમ લોન પાત્રતા કેલ્ક્યુલેટર અને બેલેન્સ ટ્રાન્સફર કેલ્ક્યુલેટર જેવા સાધનો ઉપલબ્ધ છે, જેના દ્વારા તમે સરળતાથી તમારી નાણાકીય યોજનાઓ બનાવી શકો છો. તેથી, વધુ ન વિચારશો અને વન્ડર હોમ ફાઇનાન્સની જયપુર શાખામાં આવો અને તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ હોમ લોન સોલ્યુશન મેળવો.

વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો (એફએક્યુ)

  • 1જયપુર માં કયા અલગ અલગ પ્રકારના હોમ લોન વિકલ્પો ઉપલબ્ધ છે?+-

    અમે {{સિટી}} જયપુર માં હોમ લોન માટેના ઘણા વિકલ્પો પ્રદાન કરીએ છીએ. સંપત્તિ ખરીદવા અથવા તેની ઉપર નિર્માણ કરવા માટે લોન, મકાન બનાવવા અથવા કોઈ પ્લોટ ખરીદવા માટેની લોન, હાલના મકાનના ફરીથી વેચાણ, નવીનીકરણ (રિનોવેશન) અથવા ઘરના વિસ્તરણ માટે લોનઉપલબ્ધ કરાવવામાં આવે છે. બાકી રકમની તબદીલી અને ટોપ-અપ લોનની સુવિધા પણ હાલની લોન ઉપર પૂરી પાડવામાં આવે છે વ્યક્તિગત લોન તેમજ વ્યવસાયમાટેની લોન અને સંપત્તિ (મિલકત) ઉપર પણ લોન પૂરી પાડવામાં આવે છે

  • 2હું જયપુરનીશાખામાં હોમ લોન માટે અરજી કેવી રીતેકરી શકું?+-

    અમને 80-55-600-700ઉપર મિસ્ડ કોલ કરો અથવા તમારી માહિતી અમને અહીં વેબસાઇટ પર પ્રદાન કરો અથવા અમારી જયપુર શાખાની મુલાકાત લો

  • 3જયપુર માં લોનની મુદત બાબતે કયા વિકલ્પો ઉપલબ્ધ છે?+-

    જયપુર શાખામાંથી હોમ લોન મેળવીને, તમે 5 થી 20 વર્ષની મુદત માટેનો વિકલ્પ પસંદ કરી શકો છો.

  • 4જયપુર માં વ્યાજ દરનાં કયા વિકલ્પો ઉપલબ્ધ છે?+-

    જયપુરમાં અમે હોમ લોન માટેના ઘણા વિકલ્પો પ્રદાન કરીએ છીએ. અમારા આકર્ષક વ્યાજ દર 11.50% થી શરૂ થાય છે.

અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ?

હોમ લોન મેળવવાની શોધમાં છો?

જો આપને અમારા લોન ઉત્પાદનો બાબતે કોઈ ગૂંચવણ કે પ્રશ્નો હોય તો, નિ:સંકોચ અમારો સંપર્ક કરો. અમારા ગ્રાહક સંપર્ક અધિકારીઓ આપણે સહાય કરવા માટે ફોન કરશે

અમને મિસ્ડ કોલ કરો
80-55-600-700
વોટસએપ કરો
7300-23-8888
અમારી ઓફિસની મુલાકાત લો
શાખાઓનું સ્થળ મેળવો

અરજી કરો

સબમિટ પર ક્લિક કરીને, હું WHFL ને SMS, ઇમેઇલ, WhatsApp દ્વારા મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું.
icici occasion