હોમ લોન માટે અમને મિસ્ડ કોલ કરો 80-55-600-700
સરળ બાકી લોન રકમની તબદીલી

નીચા વ્યાજ દર અને ઇએમઆઈ નો વિકલ્પ પસંદ કરો

હમણાં જ અરજી કરો

બાકી લોનની રકમ તબદીલ કરવા વિશે

તમારી બાકી લોન રકમની તબદીલી માટે અમારી આ યોજનાની સુવિધાનો લાભ લઈ શકો છો અને તમારી લોન માટે ઓછી રકમ ધરાવતા ઇએમઆઇની ચુકવણી કરો અને જીવનની અન્ય તમારે માટે ખરેખર જરૂરી અને મહત્વની બાબતો માટે તમારી બચતનો ઉપયોગ કરી શકો છો. તમારી લોન અમારી યોજનામાં તબદીલ કરવાના કેટલાક ફાયદાઓ અહીં દર્શાવેલ છે
  • તમારી લોન ઉપર વધારાની મહત્તમ રકમની લોનનો લાભ મેળવો.

    તમારી હાલની લોન પર મહત્તમ લોનની રકમ મેળવવાની તક મેળવો

  • સૌથી ઓછું ( ન્યૂનતમ ) દસ્તાવેજીકરણ

    જરૂરી કાગળો અને દસ્તાવેજોની કંટાળાજનક પ્રક્રિયાને વિદાય આપો. અમે અમારી સરળ દસ્તાવેજીકરણની આવશ્યકતાઓ સાથે કોઈ મુશ્કેલી વિનાના અનુભવની ખાતરી આપીએ છીએ

  • ઝડપી લોન તબદીલ ( ટ્રાન્સફર ) પ્રક્રિયા

    સરળ પ્રક્રિયાઓ અને ઝડપી કાર્યવાહી. નાણાં સરળ રીતે મેળવો. રકમની પૂર્વ ચુકવણી અને વહેલી લોન પરત ચુકવણી માટેના કોઈ ચાર્જ નહીં

  • કોઈ પણ શુલ્ક ચુકવ્યા સિવાય તમારી હોમ લોનને વહેલી સમાપ્ત કરો

    અને ઇએમઆઇની બચત કરો. અમે તમારા ચુકવણીપાત્ર વ્યાજ ઘટાડવા માટે પૂર્વ ચુકવણી માટેના વિકલ્પો પ્રદાન કરીએ છીએ.

star
લોનની રકમ5 લાખ - 35 લાખ સુધીની હોઈ શકે છે.
star
સ્ટાર લોન માટેનો સમયગાળો5 વર્ષ – 20 વર્ષ
star
સ્ટાર વ્યાજ દર 11 % - 15 % વાર્ષિક
  • ઇએમઆઇની ગણતરી
  • લાયકાત માટેની ગણતરી
  • બાકી રકમ તબદીલ કરવા માટેની ગણતરી

ડબ્લ્યુએફએફએલનું બાકી રકમ તબદીલ કરવા માટેનું ( બેલેન્સ ટ્રાન્સફર ) કેલ્ક્યુલેટર તમને તમારી હાલની લોનની બાકી રકમને અન્ય નાણાકીય સંસ્થામાંથી વંડર હોમ ફાઇનાન્સમાં સ્થાનાંતરિત કરીને બચત કરી શકાતી રકમની ગણતરી કરવા માટે સક્ષમ બનાવે છે. હોમ લોનનો ઉત્તમ અનુભવ અને ઓછા વ્યાજ દર સહિતના લાભોનો આનંદ માણો.

  • લોનની રકમ
  • વર્ષ
    Years
  • વ્યાજદર
    %
  • ડબલ્યુએચએફએલ નો વ્યાજ દર
    %
star
ઓલ્ડ ઇએમઆઇની
નવી ઇએમઆઇની
બચત

અમારાં લાભદાયક મુદ્દાઓ

  • ઝડપી મંજૂરી

    અમારી ઝડપી હોમ લોન મૂલ્યાંકનની પ્રક્રિયા સાથે આપની હોમ લોનની કાર્યવાહીમાં આપે કોઈ બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. અમે પારદર્શિતા સાથે ફક્ત ત્રણ દિવસમાં ઝડપી લોન મંજૂરીના નિર્ણયો લઈ છીએ.

  • કોઈ ગુપ્ત કે છુપા રાખવામા આવેલ ખર્ચા નહીં

    અમે પારદર્શિતમાં માનીએ છીએ. અને માટે જ હોમ લોન મેળવવાના શ્રેષ્ઠ અનુભવ માટે અમે અમારા નિર્ધારિત ફી સિવાય વધારાના કોઈ ખર્ચ ક્યારેય આપની ઉપર લાગુ કરીશું નહીં.

  • ઓછામાં ઓછાં દસ્તાવેજો

    કંટાળાજનક અને સમય માંગી લેતી દસ્તાવેજી પ્રક્રિયાને અલવિદા કહો. અમે આ મુસાફરીના દરેક પગલે આપના સાથીદાર બનવા માંગીએ છીએ, જેમાં લોન માટેના જરૂરી દસ્તાવેજો/અન્ય કાગળો તૈયાર કરવામાં આપની મદદ કરવાનો પણ સમાવેશ થાય છે

  • નીચા વ્યાજ દરો

    અમે અમારા ગ્રાહકોને તેમના પ્રોફાઇલના આધારે સૌથી વધુ કિફાયતી વ્યાજ દર ઓફર કરવાનો પ્રયત્ન કરીએ છીએ

હોમ લોન માટેના જરૂરી દસ્તાવેજો

  • ઓળખ માટેના પુરાવાઓ

    મતદાન કાર્ડ, આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ.

  • રહેઠાણના પુરાવાઓ

    મતદાન કાર્ડ, આધાર કાર્ડ, માન્ય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, માન્ય ભાડા કરાર, અરજદાર/સહઅરજદારના નામના વપરાશના બિલ

  • આવકના પુરાવાઓ

    ત્રણ માસની પગાર સ્લીપ, 6 માસનું તાજેતરનું બેન્ક સ્ટેટમેંટ, છેલ્લું ફોર્મ 16/ આઇટીઆર, જો પોતાનો વ્યવસાય હોય તો, છેલા એક વર્ષનું બેન્કીંગ

  • મિલકતના જરૂરી પુરાવાઓ/દસ્તાવેજો

    મકાનને લગતા સંપૂર્ણ દસ્તાવેજો, વેચાણખતની નકલ (જો કરવામાં આવેલ હોય તો), ફાળવણીપત્રની નકલ (લાગુ પડતું હોય તો), બાંધકામના અંદાજો

  • અન્ય દસ્તાવેજો

    ચાલુ લોનનું સ્ટેટમેંટ, એસઓએ/ બંધ થયા બાબતનો પત્ર

વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો (એફએક્યુ

  • 1બેલેન્સ ટ્રાન્સફર એટલે શું?+-

    બેલેન્સ ટ્રાન્સફર એટલે તમારી હાલની debtણ તમારી વર્તમાન ફાઇનાન્સ સંસ્થામાંથી WHFL માં સ્થાનાંતરિત કરવું. હોમ લોન અને પ્રોપર્ટી સામેની લોન બંને પર બેલેન્સ ટ્રાન્સફર મેળવી શકાય છે.

  • 2બેલેન્સ ટ્રાન્સફરના ફાયદા શું છે?+-

    બેલેન્સ ટ્રાન્સફર તમને નીચા વ્યાજ દર આપે છે. આ તમારી ઇએમઆઈ રકમ ઘટાડે છે. આ સાથે તે તમને વધુ જરૂરિયાતો માટે ટોપ-અપ લોન લેવા માટે સક્ષમ બનાવે છે.

  • 3લોન માટેની પ્રક્રિયા શું છે?+-

    પગલું 1: કેવાયસી, આવક, મિલકતના ટાઇટલ બાબતના દસ્તાવેજો અને મૂલ્યાંકન માટેના બધા જરૂરી દસ્તાવેજો સાથે લોન એપ્લિકેશન સબમિટ કરો. પગલું 2: તપાસ કરવા માટે, વ્યક્તિગત ચર્ચા અને ટેલિ-ચકાસણી માટે અધિકારીઓએ દ્વારા મુલાકાતો. પગલું 3: આવક, મિલકતના ટાઇટલ બાબતના દસ્તાવેજો અને મૂલ્યાંકન સંબંધિત તમામ બાબતોની ચકાસણી પછી, મંજૂરીનો નિર્ણય લેવામાં આવે છે. પગલું 4: લોનના પ્રકાર પર આધાર રાખીને, વિતરણ માટે બધા જરૂરી દસ્તાવેજોની રજૂઆત અને ચકાસણી પછી લોન રકમનું વિતરણ. તમારી અરજી ઉપર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવે છે તેની ખાતરી કરવા અને ઉચ્ચતમ સ્તરની ગુપ્તતા જાળવવા માટે, બધી મહત્વની આંતરિક પ્રક્રિયાઓ કંપનીની સમર્પિત અને જાણકાર ઇન-હાઉસ ટીમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

  • 4મારે અરજી કઈ રીતે કરવી?+-

    તમારી સંપર્કોની વિગતો અહીં મૂકો અથવા hello@wonderhfl.com પર અમને લખો અથવા આપની નજીકની શાખામાં અમારી મુલાકાત લો.

  • 5શું આપના ઉત્પાદનોમાં પૂર્વ-ચુકવણી અથવા આંશિક-ચુકવણીનું સુવિધા ઉપલબ્ધ છે? +-

    હા. તમે નિયત નિયમો અને શરતોને આધિન અને સમય સમય પર એનએચબી દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર, લોન ચૂકવણી કરી શકો છો અથવા તેના ભાગની ચૂકવણી કરી શકો છો.

  • 6હું મહત્તમ કેટલી રકમની લોન મેળવી શકું?+-

    લોનની રકમ આપની આવક અને મિલકતના મૂલ્યાંકનને આધિન છે.

  • 7મારે માટે લોનના સમયગાળા બાબતે કયા વિકલ્પો ઉપલબ્ધ છે? +-

    તમે 5 થી 20 વર્ષ દરમિયાનના સમયગાળાના વિકલ્પો પસંદ કરી શકો છો.

  • 8શું હું બેન્ક ખાતા વગર પણ હોમ લોન મેળવી શકું?+-

    ના, તમારે છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા આવશ્યક છે.

  • 9શું હું મારી લોન ઉપર આવકવેરામાં છૂટ મેળવી શકું?+-

    હા, તમે હાલના ટેક્સ સ્લેબ મુજબ આવકવેરામાંથી છૂટ મેળવી શકો છો.

  • 10હજી પણ કોઈ શંકા છે? +-

    પ્રક્રિયાથી સંબંધિત પ્રશ્નો મેળવવા માટે, કૃપા કરીને ફોર્મ ભરો અને અમારી ટીમ તમારો સંપર્ક કરશે.

અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ?

હોમ લોન મેળવવાની શોધમાં છો?

જો આપને અમારા લોન ઉત્પાદનો બાબતે કોઈ ગૂંચવણ કે પ્રશ્નો હોય તો, નિ:સંકોચ અમારો સંપર્ક કરો. અમારા ગ્રાહક સંપર્ક અધિકારીઓ આપણે સહાય કરવા માટે ફોન કરશે

અમને મિસ્ડ કોલ કરો
80-55-600-700
વોટસએપ કરો
7300-23-8888
અમારી ઓફિસની મુલાકાત લો
શાખાઓનું સ્થળ મેળવો

અરજી કરો

સબમિટ પર ક્લિક કરીને, હું WHFL ને SMS, ઇમેઇલ, WhatsApp દ્વારા મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું.
icici occasion