હોમ લોન માટે અમને મિસ્ડ કોલ કરો 80-55-600-700
હોમ લોન હવે આસાન

જીંદગીની બહેતર શરૂઆત,

આપણાં નવા ઘર સાથે..

અરજી કરો

સબમિટ પર ક્લિક કરીને, હું WHFL ને SMS, ઇમેઇલ, WhatsApp દ્વારા મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું.

આપને માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની લોન

 • હોમ લોન

  હોમ લોન

  અમે તમામ પ્રકારની રહેણાંક મિલકતો અને ગ્રામ પંચાયતમાં આવેલ મિલકતો ઉપર વિવિધ પ્રકારની લોન પ્રદાન કરીએ છીએ

  વધુ જાણકારી અહીં મળશે.
 • આપની હયાત મિલકત સામે લોન

  આપની હયાત મિલકત સામે લોન

  અમે આપને વ્યવસાયિક ઉપયોગ અથવા અંગત ઉપયોગ માટે આપની હયાત મિલકતની બાહેંધરીના સમર્થન સાથે લોન પ્રદાન કરીએ છીએ

  વધુ જાણકારી અહીં મળશે
 • બેલેન્સ ટ્રાન્સફર (લોનની બાકી રકમ તબદીલ કરો)

  બેલેન્સ ટ્રાન્સફર (લોનની બાકી રકમ તબદીલ કરો)

  આપની હાલની લોનને બહેતર વ્યાજ દર, નીચા લોન હપ્તા (ઇએમઆઇ) અને વધારાની લોન (ટોપ અપ) સાથે ડબલ્યુએચએફએલમાં તબદીલ કરો.

  વધુ જાણકારી અહીં મળશે.

વન્ડર હોમ ફાઇનાન્સ જ શા માટે

અમે બરાબર સમજીએ છીએ કે હોમ ફાઇનાન્સ એ ફક્ત તમારું ઘર ખરીદવાનું એક કાર્ય નથી, આ એક મુસાફરી છે (વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ અને કાર્યવાહી) અને દરેકે પોતાના સપનાઓને સાકાર કરવા માટે આમાંથી પસાર થવું પડે છે. આપની આ મુસાફરીની સફળતામાં સાથ આપવા અને આપના સપનાના ઘરની ગૌરવપૂર્ણ ખરીદી માટેની ઉજવણી કરવા, અમે આપના પારદર્શક, માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરનાર અને વિશ્વાસપૂર્ણ ભાગીદાર બનવા માંગીએ છીએ.

 • ઝડપી મંજૂરી

  અમારી ઝડપી હોમ લોન મૂલ્યાંકનની પ્રક્રિયા સાથે આપની હોમ લોનની કાર્યવાહીમાં આપે કોઈ બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. અમે પારદર્શિતા સાથે ફક્ત ત્રણ દિવસમાં ઝડપી લોન મંજૂરીના નિર્ણયો લઈ છીએ

 • કોઈ ગુપ્ત કે છુપા રાખવામા આવેલ ખર્ચા નહીં

  અમે પારદર્શિતમાં માનીએ છીએ. અને માટે જ હોમ લોન મેળવવાના શ્રેષ્ઠ અનુભવ માટે અમે અમારા નિર્ધારિત ફી સિવાય વધારાના કોઈ ખર્ચ ક્યારેય આપની ઉપર લાગુ કરીશું નહીં

 • ઓછામાં ઓછાં દસ્તાવેજો

  કંટાળાજનક અને સમય માંગી લેતી દસ્તાવેજી પ્રક્રિયાને અલવિદા કહો. અમે આ મુસાફરીના દરેક પગલે આપના સાથીદાર બનવા માંગીએ છીએ, જેમાં લોન માટેના જરૂરી દસ્તાવેજો/અન્ય કાગળો તૈયાર કરવામાં આપની મદદ કરવાનો પણ સમાવેશ થાય છે

 • નીચા વ્યાજ દરો

  અમે અમારા ગ્રાહકોને તેમના પ્રોફાઇલના આધારે સૌથી વધુ કિફાયતી વ્યાજ દર ઓફર કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

કારણ કે અમે સમજીએ છીએ કે

પોતાનું ઘર એ એક અદભૂત ગૌરવશાળી અનુભૂતિ છે..

એ કોઈનું જીવનભરનું સપનું હોય છે.

અશોક પટણી
અધ્યક્ષ, આર.કે. માર્બલ

અદભૂત પ્રસંગો

જીંદગીની બહેતર શરૂઆત

અમે વન્ડર હોમ ફાઇનાન્સના અત્યંત આભારી છીએ

અમે અમારી પાછલી લોન બંધ કરી અને વન્ડર હોમ ફાઇનાન્સમાંથી નવી લોન લીધી. અમને વ્યાજદરમાં અને માસિક હપ્તાઓમાં નોંધપાત્ર ઘટાડા મારફત મોટો લાભ થયો. અમને અમારી લોનની રકમ ફક્ત દસ જ દિવસમાં મળી ગઈ અને 1.4 લાખની સબસિડી પણ મળી. હું વન્ડર હોમ ફાઇનાન્સનો અત્યંત આભારી છું

લાલીદેવી અને રાજવીર

આંગન બારી, કોટપૂતલી

 • લાલીદેવી અને રાજવીર

  લાલીદેવી અને રાજવીર

  આંગન બારી, કોટપૂતલી

 • ગિરધારીલાલ સૈની

  ગિરધારીલાલ સૈની

  કોટપૂતલી

 • નંદસિંગ રાઠૌર

  નંદસિંગ રાઠૌર

  અજમેર

અમારી ગ્રુપની અન્ય કંપનીઓ

આર કે માર્બલ
આર કે માર્બલ

આર કે માર્બલ

વિશ્વની અગ્રેસર માર્બલ કંપનીઓમાંની એક, શરૂઆતથી જ તેની ગુણવત્તા બાબતે મોખરે રહી છે. આર કે માર્બલ હંમેશાથી ભવ્યતા, સુંદરતા અને અતુલ્ય ગુણવત્તા ધરાવતા માર્બલથી સુશોભિત કરવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. અત્યાધુનિક કટિંગ એજ ટેક્નોલોજીના ઉપયોગથી અમે વિશ્વને સૌથી સુંદર અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો માર્બલ બહોળા જથ્થામાં સતત પૂરો પાડીએ છીએ. દરેક વ્યક્તિની વિવિધ પ્રકારની જરૂરિયાતોને ધ્યાને લઈ અમે દરેક ગ્રાહકને પોષાય તે મુજબની કિફાયતી કિંમત અને સેવાઓ સાથે અમારા ઉત્પાદનોની વિવિધ શ્રેણી પૂરી પાડીએ છીએ

Founded : 1989
Industry : માર્બલ
વન્ડર સીમેન્ટ
વન્ડર સીમેન્ટ

વન્ડર સીમેન્ટ

આર કે માર્બલના સમૃધ્ધ વરસથી સમૃધ્ધ, માર્બલ ઉદ્યોગનું એક અગ્રેસર નામ, અમારી કોર્પોરેટ સંસ્કૃતિ ગુણવત્તા, વિશ્વાસ અને પારદર્શિતના મૂલ્યો આધારિત ઊભી કરવામાં આવી છે. તકનીકી શ્રેષ્ઠતા બાબતની અમારી સભાનતા અમારા ઉત્પાદનોને ખામીરહિત ગુણવત્તા અને અસરકારક સંચાલન દ્વારા સૌથી શ્રેષ્ઠ અને સૌથી અલગ તરી આવવા માટે સક્ષમ બનાવે છે. ડીલર્સના વિસ્તૃત નેટવર્ક સાથે અમે બજારમાં ઉચ્ચ સ્થાન મેળવવા કટિબધ્ધ છીએ. વન્ડર સીમેન્ટ એ સીમેન્ટ ઉદ્યોગમાં અગ્રસ્થાન સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા ધરાવતી અત્યાધુનિક ઉત્પાદક કંપની છે

Founded : 2010
Industry : ઉદ્યોગ : સીમેન્ટ (બાંધકામ ઉદ્યોગ)

અમે આપને કઇ રીતે મદદ કરી શકીએ?

હોમ લોન મેળવવાની શોધમાં છો?

જો આપને અમારા લોન ઉત્પાદનો બાબતે કોઈ ગૂંચવણ કે પ્રશ્નો હોય તો, નિ:સંકોચ અમારો સંપર્ક કરો. અમારા ગ્રાહક સંપર્ક અધિકારીઓ આપણે સહાય કરવા માટે ફોન કરશે

અમને મિસ્ડ કોલ કરો
80-55-600-700
વોટસએપ કરો
7300-23-8888
અમારી ઓફિસની મુલાકાત લો
શાખાઓનું સ્થળ મેળવો

અરજી કરો

સબમિટ પર ક્લિક કરીને, હું WHFL ને SMS, ઇમેઇલ, WhatsApp દ્વારા મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું.
occasion
icici occasion